________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૨૯૫ વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વતે, પિતાનું સ્વરૂપ સમજે તે સમકિત. પિતાને પિતાનું ભાન થવું, પિતે પિતાનું જ્ઞાન પામવું, જીવનમુક્ત થવું. મેક્ષ સ્વાનુભવગોચર છે.
સમકિતદષ્ટિને અંશે સહજ પ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. સમકિતદષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કમ રહ્યાં હોય, પણ પિતાને સહજ સમાધિ છે, બહારનાં કારણથી તેને સમાધિ નથી, આત્મામાંથી મેહ ગયે તે જ સમાધિ છે. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તે સમતિ થાય.
બે ઘડી પુરુષાર્થ કરે, તે કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેટલે પુરુષાર્થ કરે, તે પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં; તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારે.
અનંતકાળ સુધી જીવ નિજ છેદે ચાલી પરિશ્રમ કરે તે પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેને મોક્ષ થયે નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતમુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતમુહૂર્તમાં મુક્ત થાય છે. સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સેના માફક શુદ્ધ છે. જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તને યથાર્થ બંધ થવે તે “સમ્યગ જ્ઞાન” તે માર્ગ મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મને ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે.
જ્ઞાન દર્શનનું ફળ યથાખ્યાત ચારિત્ર, અને તેનું ફળ નિર્વાણતેનું ફળ અવ્યાબાધ સુખ.
શાંતિ