________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણું લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી અને હિતાર્થે લખ્યું છે, એમ જે તમે યથાર્થ વિચારશે તે દષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાને હેતુ થશે.
ને દાસત્વ ભાવથી વંદન કરું છું. એમની ઈચ્છા “સત’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તે પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તે કઈ સ્વાર્થ નથી, એટલે કહેવું
ગ્ય છે કે કેવળ “સતથી વિમુખ એવે માગે પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તે અપ્રગટ રહેવા છે. આશ્ચર્યકારક તે એ છે કે, કળિકાળે થડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યું છે.
સત હાલ તે કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (ગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મ ચિંતન, વેદાંત શુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી. જિનને સિદ્ધાંત છે કે જડ કઈ કાળે જીવ ન થાય, અને જીવ કઈ કાળે જડ ન થાય તેમ “સતું કેઈ કાળે “સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં; આવી દેખીતી સમજાય તેવી વાતમાં મૂંઝાઈ જીવ પિતાની કલ્પનાએ “સત્’ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બધે છે, એ આશ્ચર્ય છે.
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું, જે સન્મુખ દશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણ મુક્ત થાય. વર્તમાનમાં દષ્ટિરાગાનુસારી
માણસે વિશેષપણે છે. - જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે,
અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણના કલ્પિત રાગે