________________
પ્રજ્ઞાબેધનું શેલી સ્વરૂપ અને પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે, એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. ૪. મહાત્મા ગૌતમબુદ્ધ :
મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રેગ અને મૃત્યુ એ ચાર ને એક આત્મજ્ઞાન વિના અન્ય સવ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેતુ છે, એવા સંસારને છેડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષેએ એ જ ઉપાય ઉપાસ્યા છે, અને સર્વ જેને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ તે સત્પરુષેએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ” અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.
ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણું જે ચકવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષે તેને પ્રારબ્ધદય સમજીને વર્યા છે, અને ત્યાગને લક્ષ રાખે છે. ચકવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યુગ સંપ્રાપ્ત છતાં પણ જે જન્મમરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હે ! બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મેત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતે. ૫. કેશીસ્વામી :
કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથ સ્વામીના શિષ્ય હતા, તે પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહાવિચારવાન હતા પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું કે હું દીક્ષાઓ માટે છું માટે તમે મારી પાસે ચારિત્ર '. વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણ યુક્ત થઈ જવું છે તેને આવી વાતને આગ્રહ હાય નહીં.
કેશીસ્વામીએ પરદેશી રાજાને બેધ દેતી વખતે “જડ જે” “મૂઢ જે કહ્યો હતે. તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા. માટેનું હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધું છે. જ્ઞાનીના વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હેય નહીં. બાલ