________________
પ્રજ્ઞાવમેધન શૈલી સ્વરૂપ
વિદ્વાન હાવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યાં કે કદાપિ દેવ તે કોઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયુ* માંગવુ ? તપ કરી પછી માગવામાં કઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તે કરેલું તપ પણ નિરક જાય, માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરવા. સ’સા રના મહેસ્પુરૂષાનાં ધામ, વૈભવ અને સુખ જોવાં, એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડયા. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરી હતાં તે જોયાં. યુક્તિ-પ્રયુક્તિએ રાજાધિરાજનાં અંતઃપુર સુખ અને જૈમત્ર જોયાં. શ્રીમંતાના આવાસ, વહીવટ, ખાગ બગીચા અને કુટુંબ પરિવાર જોયાં, પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહી........જ્યાં જુએ ત્યાં દુ:ખ તે ખરૂ જ. કાઈ સ્થળે સ ́પૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહી. હવે ત્યારે શુ' માગવુ ? એમ વિચારતાં વિચારતાં એક મહા ધનાઢયની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યે ............
શ્રીમત સુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું, કુશળતા પૂછી અને ભાજનની તેઓને માટે યાજના કરાવી. જરાવાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યુ, આપનું આગમન કારણ જો મને કહેવા જેવુ... હાય તા કહા. બ્રાહ્મણે કહ્યુ, હમણાં આપ ક્ષમા રાખે. આપના સઘળી જાતને વૈભવ, ધામ, ભાગ–બગીચા ઈત્યાદિક મને દેખાડવુ પડશે. એ જોયા પછી આગમન કારણુ કહીશ. શેઠે એનું કંઈ મરૂપ કારણુ જાણીને કહ્યું, ભલે આનદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરો,—પેાતે સાથે જઈ માગ–મગીચા, ધામ, વૈભવ એ સઘળું દેખાડયુ........એથી તે બહુ સ ંતુષ્ટ થયા, એનુ` મન અહીં કઈક સતાષાયુ. સુખી તેા જગતમાં આજ જણાય છે એમ તેને લાગ્યું.
વિપ્ર—આપનુ. આ કહેવુ કોઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મમપૂર્વક વિચારા આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધે નથી. તેમ મને એવા અનુભવ સર્વને માટે થઈ ને થયા નથી. હવે આપને શું દુ:ખ છે તે મને કહી,