________________
}
પ્રજ્ઞાવાધતુ' શૈલી સ્વરૂપ
વખતે માહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તા તા તરત જ તીથ "કરપણું સંભવત નહી; જો કે દેવતા તા ભાગી જાત, પણ માડુનીયના મળને મૂળથી નાશ કર્યાં છે, અર્થાત માહુને જીત્યા છે, તે મેહ કેમ કરે ?
સદાચાર સેવવા જોઈ એ, જ્ઞાની પુરૂષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્યું, પરિગ્રહ પરિમાણુ વગેરે સદાચાર કહેલા છે. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં યા વગેરે આવે નહી. તો પછી ઊંડા આશયવાળાં યા વગેરે કયાંથી આવે ? વિષય કષાય સહિત મેક્ષે જવાય નહીં, અ'તઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સવ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. શ્રાવક સર્વે દયાળુ હોય. કલ્યાણના મા` એક જ હોય, સા મસા નહાય. અંદરના દેષો નાશ થશે અને સમ પિરણામ આવશે તેા જ કલ્યાણ થશે.
યા, સત્ય આદિ જે સાધના છે તે વિભાવને ત્યાગવાનાં સાધના છે. અંતર સ્પર્શે તા વિચારને માટે ટેકો મળે છે. દયા, સત્ય, અદત્ત ન લેવુ' એ આદિ સદાચાર એ સત્પુરૂષની સમીપ આવવાનાં સત્—સાધન છે. સત્પુરૂષા જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમા” છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ, અનુભવ પ્રગટ દીવા છે, ને સૂત્ર કાગળમાં લખેલે દીવા છે.
આ આત્મા અનાદિ કાળથી મિથ્યાત્વથી ગ્રહાયા છે; તત્વ પામતે નથી, જિનાજ્ઞા પાળી શકતા નથી, એમ ચિંતવી ધર્માંમાં પ્રવેશ કરવા તે ‘સ્વદયા’ :
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૫. સાચુ બ્રાહ્મણપણુ
એક બ્રાહ્મણુ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતા હતા. તેણે કટાળીને છેવટે દેવુ. ઉપાસન ી લક્ષ્મી મેળવવાના નિશ્ચય કર્યાં. પોતે