________________
૨૧૩
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૨૧૭ થવા રૂપ કાર્ય કચે” જીવને મેક્ષ દશા પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-મક્ષ શું છે?
ઉત્તર- જે કોધાદિ અજ્ઞાન ભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મેક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
વેદના વેદતાં જીવને કંઈપણ વિષમભાવ થવે તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે, વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે, તેને વેદતાં જ્ઞાનીને અવિકમપણું છે, એટલે જીવ ને કાયા જુદા છે, એ જે જ્ઞાનગ તે જ્ઞાની પુરૂષને અબાધ જ રહે છે. માત્ર વિષમભાવ રહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે, એવા જ્ઞાની પુરૂષને વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે; નવા કમને હેતુ નથી.
જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે–પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું તે આ જોગ બન્યું તે પણ વૃથા
છે.”
# શાંતિ
શિક્ષાપાઠ : ૭૭ મોક્ષમાર્ગની અવિધતા વર્તમાન આ કાળમાં, મેક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગેખ.
આ વર્તમાન કાળમાં મેક્ષમાગ ઘણે લેપ થઈ ગયે છે, જે મેક્ષ માર્ગ આત્માથીને વિચારવા માટે અત્રે પ્રગટ કહીએ છીએ.
સેવે સદ્ગુરૂચરણને, ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ.