________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૯૭ પરંતુ જેણે ચેડાં વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયે ઓળંગી જ છે.
આત્માને સ્વાભાવિક ગુણ દેખવા જાણવાને હોવાથી તે રેય પદાર્થને યાકારે દેખે, જાણે, પણ જે આત્માને સમદશીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વ બુદ્ધિ, તાદામ્યપણું, ઈષ્ટ અનિષ્ઠ બુદ્ધિ ન કરે, વિષમ દષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાત્મ્ય વૃત્તિ થાય. સમષ્ટિ આત્માને ન થાય.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. આત્માદિ અસ્તિત્વનાં
જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરૂ ગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્દગુરૂએ કહ્યાં
જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરૂ યોગથી સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે બમણો થાય. સ્વછંદ મત આગ્રહ તજી, વતે સદ્ગુરૂ લક્ષ, સમતિ તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા,
નિજ છંદે ન મરાય; જાતાં સદ્દગુરૂ શરણમાં,
અ૫ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરૂ ઉપદેશથી પાસે કેવળ જ્ઞાન, ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એ માર્ગ વિનય તણે, ભાખે વીતરાગ;
મૂળ હેતુ એ માગને, સમજે કઈ સુભાગ્ય. ૨૦ પ્ર.-૧૩