________________
પ્રજ્ઞાવમેધનુ' શૈલી સ્વરૂપ
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યા સર્ યેાગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગત શાક. નિશ્ચય એથી આવિચા, ટળશે અહી ઉતાપ; નિત્ય કઈં સત્સંગ મે, એક લક્ષથી આપ. જપ તપ ઔર વ્રતાદિ સખ, તહાં લગી ભ્રમ રૂપ; જયાં લગી નહીં સ ́તકી, પાઈ કૃપા અનુપ. પાયાકી એ ખાત હૈ, નિજ છંદનકા છોડ; પિછે લાગ સત્પુરૂષ કે, તા સખ બંધન તાડ. કેવળ કરૂણા મૂર્તિ છે, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહેા પ્રભુજી હાથ. પડી પડી તુજ પદ પકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ. પરમ પુરૂષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ; જેણે આપ્યુ. ભાન નિજ, તેને સત્તા પ્રણામ.
૧૮૫
અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઇચ્છે છે તે ખરૂંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પોતાની અહ'રૂપ ભ્રાંતિને પરિત્યાગ કરવા. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપલેાગની ઈચ્છા ત્યાગવી ચાગ્ય છે, અને એમ થવા માટે સત્પુરુષના શરણુ જેવુ એકકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહી. જાણીને ત્રણે તાપથી ખળતાં જોઈ પરમ કરૂણા આવે છે. હું નાથ તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે, અને તે ચેાગે કરી તેની પરમાથ દૃષ્ટિ ઉય પ્રકાશતી નથી. અપરમાને વિષે પરમાના દઢાગ્રહ થયેા છે; અને તેથી એધ પ્રાપ્ત થવાના ચેાગે પણ તેમાં બેધ પ્રવેશ થાય એવા ભાવ કુરતા નથી, એ આદિ જીવની. વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ ! હવે મારી