________________
શિક્ષાપાઠ : ૧. વાચકને પ્રેરણા
આ એક સ્યાદ્વાદ તત્વાવધ વૃક્ષનુ બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવુ... એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે એ સમભાવથી કહું છું. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ મેધવાના ઉદ્દેશ છે.
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધમ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે, આત્મા અનંતકાળ રખાય, તે માત્ર એના નિરૂપમ ધના અભાવે, જેના એક રામમાં કિ'ચીત પશુ અજ્ઞાન, માહ કે અસમાધિ રહી નથી તે સત્પુરૂષનાં વચન અને મેધ માટે કઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણુ' સર્વોત્તમ શ્રેય છે.
વિના
હું આયુષ્યમના ! આ જીવે સર્વે કર્યું છે. એક તે શુ? તેા કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરૂષનુ કહેવુ. વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિએનું સામાયિક ( આત્મસ્વરૂપની પ્રાપ્તિ ) કહ્યું છે.
સત્સંગમાં સત્ન જેને સાક્ષાત્કાર છે એવા પુરૂષના વચનાનું પરિચયČન કરવુ. કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. માટે જેની (સત) પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા અને પછી ‘સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તે જરૂર માગની પ્રાપ્તિ થાય.
આ લેાક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. આંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે; એવા દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયુ છે. સમયે સમયે અતુલ ખેદ, જવરાહિક રાગ, મરણાદિક ભય, વિયેાગાદ્ઘિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરૂષ જ શરણ છે; સત્પુરૂષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેી
પ્ર.-૧