________________
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
૧૬૧
વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તે પડયા છે. એકલુ ખીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુએની દશા નથી. સિદ્ધાંતજ્ઞાન’ સાથે જોઈ એ. એ ‘સિદ્ધાંતજ્ઞાન’ અમારા હૃદયને વિષે આવરિત રૂપે પડયું છે, હરિ ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તા થશે. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે; દિશા હરિ છે, સ હિર છે. અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનુ કારણ છે.
પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આવ્યું બધુ મહાત્મ્ય શુ? કહેવું શું ? જાણવું શું? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમા` સબધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાથ કથન પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું. અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્મૃતિ થવાથી લખ્યુ છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ: ૬૦ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા, ૬
શ્રી વીતરાગને પરમ શક્તિએ નમસ્કાર.
એક આત્મષરિણતી સિવાયના ખીજા જે વિષયા તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણુ લાક વ્યવહારથી પ્રતિકુળ હાવાથી લાકવ્યવહાર ભજવા ગમતા નથી, અને તજવા અનતે
પ્ર. ૧૧