________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૩૫ રૂપ છે એવા તે શ્રી શાળીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કઈ પિતાનું કર્યું નથી” એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.
આવા પુરૂષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણું વર્ષના આગ્રહે કાળને વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતે હશે? તે વિચારી જેવા ગ્ય છે.
જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરૂષનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વતે છે, અર્થાત્ જે સંસારમાં સનેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિને ઉદય છે, અને તે ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી; અમે એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરૂષનું પણ તે સનાતન આચરણ છે, તથાપિ જેમાં સનેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્તિ થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે-કારણપણે પ્રવતવાની ઈચ્છા રહી નથી તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વતે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમ પરિણામે વેદન કરીએ છીએ.
જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ “સ્વપણને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી, જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વેઠવા
ગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બેધન છે તે અમારે વિષે નિશ્ચળ છે,
એટલે તે પ્રકારે વેહીએ છીએ; તથાપિ ઈચ્છા તે એમ રહે છે કે અલ્પ કાળને વિષે, એક સમયને વિષે, જે તે ઉદય અસત્તાને પામતો હોય તે. અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ, એટલી આત્માને મેકળાશ વતે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું. અને જે કંઈ કરાય છે તે તેને આધારે કરાય છે એમ વતે છે.
લેક વ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની