________________
૧૩૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ તમને અત્યારે બધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ તે, અને તેજ ઉપગ રાખજે. ઉપગ એજ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સપુરૂષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું.
આત્મભાવમાં સઘળું રાખજે, ધર્મ ધ્યાનમાં ઉગગ રાખજે; જગતના કઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રને કંઈ હર્ષ-શેક કરે ગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એજ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એજ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે.
હું કઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહીં. આત્મભાવની વૃદ્ધિ કરે; અને દેહભાવને ઘટાડેજે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ પ૧. માથે ન જોઈએ
માથે રાજા વતે છે, એટલા વાક્યના ઈહાપોહ (વિચાર)થી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાળીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા.
નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીસ સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે એ બત્રીસ દિવસ સુધીને કાળપારધીને ભરૂસો શ્રી શાળીભદ્ર કરે છે એ મેટું આશ્ચર્ય છે એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદૂભવ થતા હવા.
“તમે એમ કહે છે તે છે કે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છે એવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળીભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હતી. જે સાંભળી કેઈ પ્રકારના ચિત્ત કલેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તેજ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાળીભદ્ર પ્રત્યે કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છે? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મા