________________
૧૩૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કુંડરીકના મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરીકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરૂ કને જવું; અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવાં, અણુવાણે ચરણે પરવરતાં પગમાં કંકર કંટક ખૂંચવાથી લેહીની ધારાઓ ચાલી તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો, એથી એ મહાનુભાવ પુંડરીક ચવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરેપમના અત્યુગ આયુષ્ય દેવ રૂપે ઉપજે. આશ્રવથી શી કુંડરિકની દુઃખ દશા અને સમ્પરથી શી પુંડરિકની સુખ દશા !!
ગજસુકુમારને શેધ કરતે કરતે એ સેમલ સ્મશાનમાં જ્યાં મહા મુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાર્યોત્સર્ગમાં છે ત્યાં આવી પહએ, કેમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા. ઈંધન પૂર્યું એટલે મહાતાપ થયે. એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડ્યો એટલે તે સેમલ જાતે રહ્યો, એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા, કિંચિત્ કોધ કે દ્વેષ એનાં હૃદયમાં જન્મ પામ્યું નહીં, પિતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બેધ દીધે કે જે ! તું એની પુત્રીને પરણ્ય હેત તે એ કન્યાદાનમાં તને પાઘડી આપત... એને બહુ ઉપકાર થયે કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદુભાવમાં આવે જોઈએ, અને તે આવ્યું તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે.
અત્યારે એ વગેરે એમના પક્ષના લેકના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં સ્મૃત છેપણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે, મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે, તેઓને માટે કંઈ શેક-હણ કરશે નહીં. જે પુરૂષ પર તમારે પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન મહાદ્ર પાર્શ્વનાથા--