________________
પ્રજ્ઞાવમાધતુ શૈલી સ્વરૂપ
૧૨૧
એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાના સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાર્દિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલસ્વભાવ રૂપ પરિણામ ધારા છે તેના આત્યંતિક વિયાગ કરવાના સન્મા` ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કયાગથી સકલંક પિરણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપમિત થવાય, તે ઉપયાગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિ'તવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યાગ્ય છે. મહાત્માઓની વારવાર એ જ શિક્ષા છે.
તે સન્માને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ચ્છિતા, એવા આત્માથી જનને પરમ વીતરાગસ્વરૂપ દેવસ્વરૂપ નૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરૂ, પરમક્રયામૂળ ધ`વ્યવહાર અને પરમ શાંતરસ રહેસ્યમય વાકયમય સત્શાસ્ત્ર, સન્માની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા ચેાગ્ય છે, જે આત્માના કલ્યાણના પરમ કારણેા છે.
તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતના અને તે જયવંત ધના આશ્રય સદૈવ ક બ્ય છે. જેને ખીજુ કંઈ સામર્થ્ય નથી એવા અણુધ અને અશક્ત મનુષ્યા પણ તે આશ્રયના ખળથી પરમ સુખહેતુ એવાં અદ્દભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ ન્ય છે, અધીરજથી ખેદ બ્ય નથી.
ચિત્તમાં દેહાઢિ ભયને વિક્ષેપ પણ કરવા ચેાગ્ય નથી. દેહાર્દિ સબ'ધી જે પુરૂષો હષ વિષાદ કરતા નથી તે પુરૂષા પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એજ ષ્ટિ બ્ય છે. હું ધર્મ પામ્યા નથી, હું ધર્માં કેમ પામીશ ? એ આદિ ખેદ નહી' કરતાં વીતરાગ પુરૂષોના ધર્મી જે દૈાદ સબંધીથી હષ વિષાદવૃત્તિ દુર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય સ્વરૂપ છે, એવી વૃત્તિના નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તેજ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા