________________
૧૧૨
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ધારૂં છું.
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એકજ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું, અને એ એકજ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું એગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. માટે એમાંથી જે જે સાધને થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યું છે. જપતપાદિક કાંઈ નિષેધવા ગ્ય નથી, તથાપિ તે તે બધાં એક લક્ષને અર્થે છે. અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વ સિદ્ધિ થતી નથી, વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.
સાચા પુરૂષ મળે, ને તેઓ જે કલ્યાણને માર્ગ બતાવે તેજ પ્રમાણે જીવ વતે તે અવશ્ય કલ્યાણ થાય. પુરૂષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ. માર્ગ વિચારવાનને પૂછવે. સત્પરૂષના આશ્રયે સારાં આચરણે કરવાં, બેટી બુદ્ધિ સૌને હેરાનí છે. મમત્વ હોય ત્યાંજ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હેય. કલ્યાણને માર્ગ એક જ હેય, સે બસ ન હેય. અંદરના દોષ નાશ થશે, અને સમપરિણામ આવશે તેજ કલ્યાણ થશે. મતભેદને છેદે તેજ સાચા પુરૂષ. સમપરિણામને રસ્તે ચઢાવે તેજ સાચે સંગ. વિચારવાનને માર્ગને ભેદ નથી. જીવ અહંકાર રાખે છે, અસત્ વચને બોલે છે, બ્રાન્તિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડો આવવાને નથી. વ્યવહાર જેને પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વત્યે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય.
જ શાંતિ