________________
૧૧૦
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના કીડા વિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે.
અનંત જ્ઞાનીઓએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપ્યું છે એ જે કામ તેથી જે મુઝાયા નથી તે જ પર માત્મા છે. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.
» શાંતિ
શિક્ષાપાઠઃ ૪૩. આજ્ઞા ભા. ૧ લે
સાપ ઘરમ, કાળા તલો આજ્ઞાનું આરાધન એજ ધર્મ અને આજ્ઞાનું આરાધન એજ તપ
| (આચારાંગ સૂત્ર) સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે – ગુરૂને આધીન થઈ વતતા એવા અનંત પુરૂષ માગ પામીને મેક્ષ પ્રાપ્ત થયા.
મુ-પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ
જીવને બે મેટાં બંધન છે, એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, -અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે બંધનને નાશ થતો નથી. સ્વચ્છેદ જેને છેદા છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી શિક્ષા સમરણ કરવા રૂપ છે.
વ્યાખ્યાન કરવું પડે તે કરવું, પણ આ કર્તવ્યની હજ મારી ગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે