________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ દશા થઈ તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્યને જીવને પ્રાપ્ત થાય છે એમ મહાત્મા પુરૂષો ફરી ફરી કહી ગયા છે, આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહગ બન્યું, તે કઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે, પણ તે દેહગમાં કઈ કઈ વખત કેઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે, જે જેગમને જેગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યું છે, પણ તેથી તમે અમારું કહેવુ માન્ય કરે એવા આગ્રહ માટે કંઈપણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતને આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે.
તીર્થકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા – “હે છે! તમે બૂઝો! સમ્યક્ પ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજે. આખે લેક એકાંત દુખે કરી બળે છે, એમ જાણે અને “સર્વજીવ’ પોતપોતાના કામે કરી વિપર્યાસપણું અનુભવે છે તેને વિચાર કરે. (સૂયગડાંગ અધ્યયન મું. ૧૧)
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૩૯ પ્રશસ્ત ગ
સત્સંગ એ મોટામાં મેટું સાધન છે. પુરૂષની શ્રદ્ધા વિના છૂટકે નથી. સત્સંગની વૃદ્ધિ કરશે. ક્ષણભંગુર દુનિયામાં સપુરૂષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
સત્સંગ શોધે. પુરૂષની ભક્તિ કરે. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં. સદા પૂજનીક કોણ? વીતરાગ દેવ, સુસાધુ અને સુધમ.