________________
પ્રજ્ઞાવાધનું શૈલી સ્વરૂપ
ક્ષેત્ર આપણુ છે, અને તે જે વિચાર કરવામાં આવે
८७
ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે છે તે ક્ષેત્ર પ્રતિમધ છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૩૮. દેશમાધ
એધ એ પ્રકારથી જ્ઞાનીપુરૂષાએ કર્યાં છે. એકતા ‘સિદ્ધાંત મોધ’ અને અન્ને તે સિદ્ધાંત ોધ થવાને કારણભૂત એવા ઉપદેશ ખોધ.' જો ઉપદેશ ોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયા ન હોય તે સિદ્ધાંતખોખ્ખુ માત્ર તેને શ્રવણ થાય તે ભલે પણ પરિણામ થઈ શકે નહી... .......પદા ના નિણૅયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પટ્ટા સ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાસમુદ્ધિનુ ખળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે. અને એવાં જે જે સાધના જીવને સંસારભય દૃઢ કરાવે છે તે તે સાધના સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ‘ઉપદેશ ોધ' છે.
આ ઠેકાણે એવા ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશોધ' કરતાં સિદ્ધાંતોધનું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશોધ પણ તેને જ અથે છે, તા પછી સિદ્ધાંતળોનુ જ પ્રથમથી અવગાહન કર્યું" હોય તે જીવને પ્રથમથી જ ઉન્નતિના હેતુ છે, આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તે તે વિપરીત છે, કેમકે સિધ્ધાંતમોધને જન્મ ઉપદેશ ખોધથી થાય છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયા નથી, તેને બુદ્ધિનુ વિપર્યાસપણું વર્યાં કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિધ્ધાંતનુ' વિચારવુ' પણ વિષય઼સપણે થવુંજ સભવે છે......અને જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણુ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય.
31-9