________________
ફાગણ વદી અગીઆરસે, પાખ્યા પંચમ નાણુ, લાલ રે; મહાવદી તેરસે શિવ વર્યા,ગનિરોધ કરી જાણ. લાલ રે, જ૦૪ લાખ ચોર્યાસી પૂરવતણું જિનવર ઉત્તમ આય લાલ, પવિજય કહે પ્રણમીએ રે, વહેલું શિવસુખ થાય, લાલરે જ કપ
૩ર પાર્શ્વનાથનું સ્તવન, જગપતિ કરજો સહાય મારી, મુજ સ્થિતિ મહા દુઃખીયારી;
છે કમેં ભયંકર ભારી. જગપતિ. ૧ પ્રભાવતીના પ્રીતમજી, વામાદેવી નંદ વણારસી નગરી વિષે, અશ્વસેન કુળચંદ; મશ્રિત અવધિ સાથે રહીને, પ્રભુ જમ્યા જય જયકારી;
- તુજ મુરતિ મોહનગારી. જગપતિ૨ ક્ષમા ખડગ કરમાં ધરી, કરવા ઉત્તમ કામ; કર્મ ખપાવી પામીયા, શિવપુરી સુખધામ; જ્ઞાન અનેમિપ્રભુજી તમારું, નહી પામેલ જન કોઈ પારી;
તુમ જ્ઞાન તણી બલિહારી. જગપતિ. ૩ વિષય મુદ્દે વળગી રહે, કીધા કર્મ કઠેર; ભાન બધું ભૂલી ગયે, પ્રભુ તમારે ચાર; અતિ અજ્ઞાને અનંત જન્મથી, પ્રભુ રખડ વારંવારી,
હું ગયો ખરેખર હારી, જગપતિ. ૪ લાખ ચોરાસી ચોકમાં, ભટકે ભુંડે હાલ; સમિતિની શ્રદ્ધા વિના, ગયો અને તો કાળ;