________________
ta
તપ તપ્યા નહી કાઈ આતમને કારણે શું ઝાઝું કહુનાથે જાવુ નરક બારણે. કીધા જે મેં કુક, જો તે વિવરી કહું, તા લાગે બહુ વાર ભજન કયારે કર્
.
પૂર્વ વિરાધિક ભાવથી ભાવના ઉલ્લુસે;
.
ચારિત્ર ડાલ્યું નાથ, કરમ મેાહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર પરિણામની ભિન્નતા, તે જાણા છે! મહારાજ મારી વિકલ્પના; નહી ગુણનેા લવલેશ જગત ગુણી કહે, તે સુણી મા મત હરખે અતિ ગહગહે માણુ દીનદયાળ ચરણ તણી સેવના, હોજો વૃદ્ધિ ધર્મની ભત્રેાભવ ભાવના; તુજ દરશન ઢવ અતિ ભતું, પૂરવ પુણ્ય પસાયે કલ્પવૃક્ષ કહ્યું. ૬ ૩૧ આદીશ્વર ભગવાનનું સ્તવન,
જગ ચિ’તામણિ જગગુરૂ, જગત શરણુ આધાર; લાલરે; અઢાર કાડાકાડી સાગરે, ધર્મ ચલાવણહાર, લાલર; ૧ અષાડ વી ચેાથે પ્રભુ, સ્વર્ગથી લીધે અવતાર, લાલરે; ચૈતર વદી આઠમ ઢીને, જન્મ્યા જગદાધાર, લાલ; જ૦૨ પાંચસે ધનુષ્યની દેહડી, સેાવનવરણ શરીર; લાલરે; ચૈતર વઢી આઠમ લીયે, સજમ મહા વડ વીર લાલરે;૪૦૩