SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હરિ હરાદિક દેવ અનેરા, તે દીઠા જળ માં રે; ભામિની ભ્રમર બ્રકુટીયે ભૂલ્યા, તે મુજને સુહાય, નારે...૧ કઈક રાગીને કઈક દ્વેષી, કેઈક લોભી દેવરે, હા કઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસસેવ.નારે પ્ર.૨ મુદ્રા પણ તેમાં નવિ દીસે, પ્રભુતુજ માંહેલી તિલ મારે, તે દેખી દીલડું નવિ રીઝે, શી કરવી તેહનીવાતરે. નારેબ૦૩ તું ગતિ તું મતિ તુ મુજ પ્રીતમ, જીવ જીવન આધાર; રાત દીવસ સ્વપ્નાંતર માંહી,તું માહારે નિરધારરે. નારે પ્રજ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ સેવક કરીને નિહાલરે; જગબંધનએવિનતિ મેરી, મારા સર્વિદુઃખ દૂરે ટાલનારે પ્ર૫ ચાવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદરે ત્રિસલાજીનાહાનડીઆ પ્રભુ તુમદીઠે અતિ આણંદનારે ઝ૦૬ સુમતિવિજય કવિરાયને રે, રામવિજય કર જડરે; ઉપગારી અરિહંતજી,માહરા ભવભવનાબંધન છોડ.નારે પ્ર૭૭ ૨૩ શ્રી નવપદનું સ્તવન. નર નારીરે, ભમતાં ભવ ભર દરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ. ૧, પહેલે પદ શ્રી અરિહંતરે, કરી અષ્ટ રિપને અંતરે થયા શિવ રમણુના કંતરે, પદ બીજરે સિદ્ધ ભજી દુખ હરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ સુખકારી રે,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy