________________
,
સુર નર દાનવ વિમાનમાંરે, તાહરી તાહરી સેવ; જ્ઞાનવિમલ કહે જગતમાંરે, તુંહી વનકે દેવ, ખેશ્વરા તુંહી દેવનડે દેવ, ભટેવાછતુંહી દેવનકે દેવ.૭
૨૧ શ્રી શાંતિનાથનું સ્તવન. શાંતિ જિનેસર સાહિબારે, શાંતિ તણે દાતાર સલુણા; અંતરજામી છે માહરારે, આતમના આધાર. સ. શ૦૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કાજ, સત્ર નાયણ ચાહે પ્રભુ નિરખવારે, ઘ દરિશણ મહારાજ. સશ૦૨ પલક ન વિસરો મન થકી, જેમ માર મને મેહ, સત્ર એક પખો કેમ રાખીયે રે, રાજ કપટને નેહ. સ. શ૦૩ નેહ નજર નિહાલતા, વાધે બમણે વાન, સટ અખૂટ ખજાને પ્રભુ તાહરે, દિયે વંછિત દાન. સ૦ શ૦૪ આશ કરે જે કઈ આપણુંરે, નહી મૂકીએ નીરાશ, સટ સેવક જાણી તે આપણોરે, દીજિયે તાસ દિલાસ. સ. શ૦૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર, સટ કાજ સરે નિજ દાસનાંરે, એ મોહોટ ઉપગાર. સ. શ૦૬ એવું જાણુને જગધણી, દિલ માંહી ધરજે પ્યાર, સટ રૂપવિજય કવિ રાયને રે, મોહન જય જયકાર. સ. શાં-૭
૨૨ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન નારે પ્રશનહિ માનું નહિમાનું અવરની આણ, નારે પ્રભુ
મહારે તાહારૂં વચન પ્રમાણે નારે પ્રભુ