SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આટલી નારીમાં દીસે છે એક. દરિ : ૬ ભગવંત ભાખેરે સુણે ગાયમા, આ નં છે મારી માય દેહડી કુલીનેરે હો પાને આવીયા, માય બેસ્ટનું હેત જણાય. ૭ વાણી સુણીનેરે હો હરખા ગોમાજી, હરખા સર્વ સભાના લેક જ્ઞાન વિમલ કહે ધન ધન એહ સતી, કર્મ ખપાવી ગયાં હોય મોક્ષ. - ૨૦ શ્રી પાર્શ્વજિન સ્તવન પુરૂષાદાની પાજીરે, પાવન પરમ કૃપાલ, જગજીવન જગ વાલહોરે, શરણાંગતે પ્રતિપાલ. મારો. ૧ કમઠ હઠી મદ ભંજનેરે, રંજન જગગયાધાર, મંગલવેલ વધારરે, જમ પુખલ જલધાર, મેરો, ૨ ત્રિભુવન તિલક સમા વડુરે, દીપે તે જગભાણ જાદવ જરા નિવારણેરે, ભાવ મને રથ જાણુ.મેરો. ૩ મરો રે રવામિ ભાવ મને જલન જલતો ઉગારીઓ, નાગ તે નાગકુમાર; . ઇંદ્ર તણી પરે સ્થાપીએારે, એ તારો ઉપકાર. ૪ શંખેશ્વરા એ તારો ઉપકાર, ભટેવાજી એ તારે ઉપકાર શામલીયાજી એ તારાપંચાસરાજ એ તારે ૫ પ્રભુપદ પૂજે પ્રેમશું, તેના પાતિક દૂર પલાય; અષ્ટ મહા સિદ્ધિ સંપરે, નામે નવનિધિ થાય. સંખેશ્વરા નામે નવ ૬
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy