________________
હોર મારે વિચમુખિલ ગુરૂ ચરણ કમલા આધાર છે, સૂત્ર બી નવ દંડકમાં તે જશે રે લોલ. ૭ - ૧૯ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. '
દરિસણ આવ્યા હો દરિસણ આવ્યા હો દેવા નંદા બ્રાહ્મણીજી સાથે લીધે પોતાનો કંથ, એક રથ બેસી રે હૈ દંપતિ દય સંચર્યાજી, વંદણ આવ્યા તિહાં શ્રી ભગવત, દરિસણ આવ્યા રે હે દેવાનંદ બ્રાહ્મણીજી. ૧
ધરેણાં તે પહેરે અહિ જડાવનાજી, શોભે શોભે અપસરા મહાર; રૂમ ગુમ કરતીરે હે હિડે પ્રેમશું રે, અઢાર દેશના દાસી છે સાથ. દરિસણ૦
૨ અતિશય દેખીરે હે હેઠાં ઉતર્યા છે, પાળા થઈને આવ્યા પ્રભુજીની પાસ; પંચ અભિગમ હો દંપતિ દોય સંચર્યાજી; સેવા તે કીધી મનને ઉલ્લાસ. દરિ૦
૩ ઉલ્યાં તે થઈ રે હો જુવે સુંદરી, નયન કમલ દિહીં ભવિ જાય; તન મન ઉલ્લાસરે હો દેવાનંદ બ્રાહ્મણી નજર તે ખેંચી પાછી નહિ જોય. દરિસણ
૪ પ્રભુજીને દેખીરે હો પાન આવી, પ્રફુલ્લિત દેહડી ને અંગ ન માં, કશ તે તૂટી હે કંચુકી તણુજી, બલૈયા તે બાહ્યોમાં નવિ સમાય, દરિ,
ગોયમ પૂછે હો શ્રી ભગવંતનેજી, આ નંદા કેમ જુવે છે મેંસા મેં; દેહડી ફુલીનેરે હો પાન આવીજી;