SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણની રચના સઘળી સાંભરે રે લોલ હરે મારે ભાવ અવરથા ભાવતાં પાતિક જાય , પ્રતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લોલ. ૨ હાંરે મારે વૃક્ષ અશકે સુર પુષ્પ વૃષ્ટિ ઘણું હોય છે, દીવ્ય વનિ સુર ચામર વિજયે ઘણાં રે લોલ , હરે મારે આસન ને ભામંડલ પૂઠે જાય છે, દુંદુભી દેવને છત્રતણું કાંઈ નહીં મણ રે લોલ. ૩ હરે મારે જઘન્ય થકી પણ દોડ દેવ કરે સેવ જે, કનક કમલ નવ ઉપરે પ્રભુ પગલાં ઠવે રે લોલ - હારે મારે ભક્તિ ભાવથી પામે શાશ્વત મેવ જે, ભાવ અવસ્થા વરણવી કહું હવે રે લોલ. ૪ હાંરે મારે માતા અચિરા વિશ્વસેન મહારાય છે, હસ્તીનાપુર નગર નિવાસી જાણુએ રે લોલ; , હારે ભારે મુગલ છન પ્રભુ લાખ વર્ષનું આય જે, ચાલીસ ધનુષનું દેહમાન વખાણીએ રે લોલ. , ૫ હારે મારે સમચઉરસ સંસ્થાને શોભિત કાય જે, ' ' ચિત્રીશ અતિશય પાંત્રીશ વળી ગુણે ભર્યા રે લોલ; - હારે મારે દોષ અઢાર રહિત શિવપુરના સાથે જે, આશ્રય કરતાં ભજિન ભવસાયર તરે રે લોલ, હારે ભારે સૂત્ર ઠાણંગે કહ્યા નિક્ષેપા ચાર મૂઢમતિ નવિ માને શું કરવું તિસે રે લોલ !
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy