________________
તો શિવસ કરી વરીએ, નવપદનું સ્થાન આચાર્ય નમું ૫૯ ત્રીજરે, સાથે ૫૬ પાઠક લીંજર, પ્રીતેથી પથ પ્રણમીર,
પદ પાંચમેરે મુનિ મહારાજ ઉચરીએ. નવ. ૩, છ પદ દર્શન જાણું, શાન ગુણ મુખ્ય વખાણું રે, આ જગમાં ખરું નાણું રે,
બહુ ખરચોરે તેઓ ન ખટે જરીએ. નવ. ૪ ચારિત્રપદ નમું આઠમે, નવમેં તપ કરો બહુ ઠોડેર; દુખ દારિદ્ર જેહથી નાસેરે,
જિનવરનીર યારથી પૂજા કરીએ. નવ૦ ૫ નવ દિન શીયલ વ્રત પાળે, પડિકામણું કરી દુઃખ ટાળીરે; જેમ ચંપાપતિ શ્રીપાલ,
મનમાંહીરે શંકા ન રાખો જરીએ. નવ૦ ૬ ઓગણીસ અઠાવન વર, પિષ માસ પુનમ તિથિ ફરશે; ભાવે ગાવે તે ભવ નવિ ફરસે રે, - નિર્ભયથીરે ધર્મ કહે ભવ તરીએરે. નવા ૭
૨૪ સિદ્ધચક્રજીનું સ્તવન. નવપદ ધરજો ધ્યાન, ભવિ તુમે નવપદ ધર ધ્યાન એ નવપદનું ધ્યાન કરતા, પામે છત્ર વિશ્રામ. ભવિ. ૧ અરિહંતસિદ્ધઆચારજ પાઠક, સાધુસકલ ગુણ ખાણ.ભ૦ ૨ ર્શન શાન ચારિત્રએ ઉત્તમ, તપ તપ કરી બહુ માન, ભ૦.૩