________________
મત રાખો હૈ અમથું અડખીલ કે. શ્રી. ૨૦ મન માન્યાને મેલ, આવા સ્થાને હો કઈ ન મલે મિકે, અંતરજામી મીલ્યા પછી,
કિમ ચલે હો રંગ લાગ્યો ભડકે. શ્રી૨૧ ઋષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હે તે દેઉલ દેખાડક ભલે ભલે વાદી કરી,
ભાણું મુકિતના હૈો મુજ બાર ઉઘાડકે, શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે હૈ ભાવે ભણે ભાસ, શ્રી ભાવવિજયે ઉવઝાયને, ભાણ ભાખે છે ફલે સઘળી શકે. શ્રી૨૩
૧૬ નાશકમાં શ્રી ધર્મનાથજીનું સ્તવન. ધર્મ જિનેશ્વર તુજ મુજ આંતરૂં, કિમ ભાજે ભગવંત, જવ મંડપમાંરે નાટક નાચતાં, હવે મુજ સલિયેરે સંતુ. ધર્મજિનેશ્વર તુજ મુજ આંતરૂં એ આકણું. ૧ મોહ નૃપતિનારે જોર થકી ભમે, ભમિ કાલ અતિત
બદરૂપ રસ ગંધ ને સ્પર્શથી, વિષયે રહ્યો #મંત. ધર્સ૦ કામ કટકની સહી બહુ વેદના, કહેતાં નારે પાર ' રાગ દ્વેષ પરિણતિ અતિ આકરી,તેણે કર્યો દુઃખ અપાર ધર્મ જે દુઃખ સહ્યાંરે નરક નિગોદમાં, તે જાણે અરિહંત; તિર્યંચગતિમાંરે જે પરવશપણે, સહ્યાં દુઃખ અનંત, ધર્મ ૦ ૪ દેવગતિમાંરે વિષયની લાલચે, સેવ્યા પરવશ કામ;