________________
કોય ચાર આઠ દસ ભણી,
ગષભાદિક હો પૂજે પરસિદ્ધકે શ્રી. ૧૩ કંચન મણી કમલે ઠવિ. પ્રતિમાની હો આણી નાસિકા, જોડકે, દેવ વંદે રંગ મંડપ, નીલા તોરણ હે કરી કેરણું કોડકે. શ્રી૧૪ બંધવ બેન માતા તણી, મોટી મૂરતી હૈ મણી રતને ભરાયકે, મરૂદેવા ભયલિ ચઢી, સેવા કરતી હો નિજ મુરતિની પાય કે. શ્રી. ૧૫ પાડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હે કીધાં અનિમેષકે ગોમુખ ચતુર ચકેસરી,
ગઢ વાડી હે કુંડ વાવ્ય વિશેષ કે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે છે. રાજા મુનિવર હાથકે પૂજા સ્નાત્ર પ્રભાવના, *
સંગ ભકિત હે ખરચી ખરી આશકે. શ્રી. ૧૭ પડતે આરે પાપીયા, મત પાડે છે કઈ વીરઇ વાટકે એક એક જયણ આંતરે,
ઈમ ચિંતવી હે કરે પાવડિયાં આઠ કે. શ્રી. ૧૮ દેવ પ્રભાવે એ દેહરાંરહેશે અવિચલ હો છ આરાની સીમકે વાંદે આપ લબ્ધિ બેલે
નર તેણે ભવહો ભવસાગર ખીમકે. શ્રી. ૧૯ કૈલાસગિરિના રાજીઆ, દીઓદરિસણ હકાંઈ કરે ઢીલક, અરથી હોયે ઉતાવલા