SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિમ ધર્મ કર્યો નહી, દુઃખ લધું ઠામ ઠામ બ૦૫ હવે તુજ દર્શન સ્પર્શન એગથી, જીમ હેય કનક પાષણ, તિમ મુજ આતમ સ્વામી યોગથી,પામશે પદનિરવાણું. ધર્મ ૬ નાશક નગરેરે દક્ષિણ દેશમાં, દેખે તુજ દાર; કમલ વિજય કહે તુજ દર્શનથકી, પામ્ય ભાવનેરે પાર ધર્મ૦૭ ૧૭ ભરૂચમાં રૂષભદેવજીનું સ્તવન. | (દેશી લલનાની. ) . આદિ જિન અવધારીયે લલના, લાલ હો મહેર કરી મહેરબાન, એ પ્રભુ સેરે લલના; ભગુપુર નગરે શોભતા લલના, લાલ હો કરીયે એક ચિત્ત ધ્યાન. એ પ્રભુ સેવારે લલના. ૧ નાલીરાય કુલ ચાંદલો લલના, લાલ હો મરૂદેવી માત મલ્હાર એ પ્રભુ સેવે રે લલના, ભરત ભૂપે કર્યો કે વળી લલના. લાલ હો આરિસા ભુવન મોજાર, એ પ્રભુ સેરે લલના. ૨ " બાહુબલિને કહ્યું લલના, લાલ હો સનમુખ કેવલ નાણ, એ પ્રભુ સેરે લલના જુદ્ધકરતાં વારિયા લલના, લાલ હ પુત્ર અઠાણું સુજાણ, એ પ્રભુ સેરે લલના. 3 બ્રાહ્યી સુંદરી ઉરી લલના, લાલ હો પુંડરિક કારજ કીધીએ પ્રભુ સેરે લલના; એકસો આઠ પરિ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy