SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નિશીથ છે તે પહેલો જાણે, બહતક૯૫ વ્યવહાર . પંચકલ્પ ને છતક૯૫ તિમ, મહાનિશીથ મનોહાર. ભ૦૧૨ નંદી અનુગ આગમ પીસ્તાલીસ, સંપ્રતિકલે જાણે છે જિન ઉત્તમ પદ રૂપ નિહાલી, શિવલક્ષ્મી ઘર આણે. ભવિ તુમે વંદેરે એ આગમ સુખકારી. ૧૩ ૧૨ એકાદશીનું સ્તવન (પાઈની દેશી ) સમવસરણ બેઠા ભગવંત, ધર્મ પ્રકાશે શ્રી અરિહંત; બારે પર્ષદા બેઠી રૂડી, માગશર સુદી અગીયારસ વડી. ૧ મલ્લિનાથનાં કલ્યાણક તીન, જન્મ દીક્ષા ને કેવળજ્ઞાન, અર દીક્ષા લીધી રૂડી, માગશર સુદી અગીયારસ વડી. ૨ નમિને ઉપવું કેવલજ્ઞાન, પાંચકલ્યાણક અતિ પ્રધાન; એ તિથિની મહિમા વડી. માત્ર ૩ પાંચ ભરત એરવત ઇમહીજ, પાંચ કલ્યાણકહુતિમહીજ પચાસની સંખ્યા પગડી, ભા. ૪ અતીત અનાગત ગણતાં એમ, દોઢસો કલ્યાણકથાય તેમ કુણ તિથિ છે એ તિથિ જેવડી. માત્ર ૫ અનંતવિશી ઉણપર ગણો, લાભ અનંત ઉપવાસ તણે એ તિથિ સહુ શીર એ ખડી. મા૬ મૌનપણે રહ્યા શ્રી મલ્લિનાથ, એક દિવસ સંયમ વ્રત સાથ, મૌન તણું પરે વ્રત છમ વડી. મા૭
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy