SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રભુ મુખ ત્રિપદી પામી ગણુધર, ગૌતમની બલિહારી; ભ૦ ૧ પ્રથમઅંગ શ્રી આચારાંગે, મુનિઆચાર વખાણ્યા; સહસ અઢાર તે પદની સંખ્યા, ઠાણબમણા સહુ જાણો. ૧૦૨ સુયગડાંગઠાણાંગને સમવાયાંગ, પંચમા ભગવતિ અંગ; લાખ બિહુને સહસ અઠયાસી, પદ્મ રૂડાં અતિ ચંગ. ભ૦ ૩ જ્ઞાતા ધુમ કથા અંગ છઠ્ઠું, કથા અઠ કાડ તે જાણો; પંચમ આરે દુ:ખમકાલે, કથા ઓગણીસ વખાણો. ભ૦૪ ઉપાસક તે સાતમા જાણો, દશ શ્રાવક અધિકાર, તે સાઁભલતાં કુમતિ ભુયા, જિન પડિયા જયકાર. ભ૦૫ અંતગડ દશાંગ ને અનુત્તર ઉવાઈ, પ્રશ્નવ્યાકરણ વખાણો; શુભ અશુભલ કવિપાકએ,અગ અગ્યાર પ્રમાણો.ભ૦ ૬ હવાઈ ઉપાંગનેરાયપસેણી, જીવાભિગમ મન આણો; પન્નવણા ને જ યુપન્નત્તિ, ચંપન્નત્તિ એમ જાણો. ૧૦૭ સૂર્ય પન્નત્તિનિરયાવલી તિમ, કમ્પિયા કય્યવૃત્તિક, ખર ઉપાંગ એણી પર બોલ્યા, પુષ્ક્રિયા પુપ્પવતિ ક. ભ૦૮ ચઉસરણ પયન્તા પહેલા, આઉર પચ્ચખાણ તે ખીજો; મહાપચ્ચખ્ખાણને ભત્તપરિજ્ઞા, તંડુલવિયાલિ મન રી.ભ૦૯ ચંદ્યાવિજયને ગણિવિજ્જા તિમ, મરણુ સમાધિ વખાણે; સંથારાપયન્તા નવમે, ગુચ્છાચાર દસ જાણેા. ભ૦ ૧૦ દશ વૈકાલિક મૂલ સૂત્ર એ, આવશ્યક એધનિયુકિત; ઉતરાધ્યયન તે ચેાથે જાણા, શ્રી વીરપ્રભુની ઉકિત, ભ૦ ૧૧
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy