________________
આઠ પહોરી પેસિ વીયે, ચીવિહાર વિધિ કી
પણ પ્રમાદ ન જે ઘડી. માત્ર ૮ વર્ષ ઈવાર જ ઉપવાસ, જાવજી પણ અધિક ઉલ્લાસ
એ તિથિ મેક્ષ તણું પાડી. માત્ર ૯ ઉજમણું કીજ શ્રીંકાર, જ્ઞાનનો ઉપગરણ ઇગ્યાર ઈગ્યા
કરો કાઉસગ ગુરૂ પચે પડી. મા૧૦ દેહેરે નાત્ર કીજ વલી, પિથી પૂજે જે મન રળી;
મુકિત પુરી કીજે ટુંકડી. માત્ર ૧૧ મૌન અગીયારસ મટું પર્વ, આરાધ્યાં સુખ લહીએસ
વ્રત પચ્ચખાણ કરો આખડી. મા. ૧૨ જેસલ સોલ ઇક્યાસી સમે, કીધું સ્તવન સહુ મનગમે,
સમય સુંદર કહે દાહડી. માત્ર ૧૩ ૧૩ શ્રી વીશ થાનકનું સ્તવન. હારે ભારે પ્રણમું સરસ્વતી માણું વચન વિલાસ વીશરે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ, હરે મારે પ્રથમ અરિહંત પદ લેગસ વીસ જે, બીજ ૨ સિદ્ધ થાનક પન્નર ભાવશું રે લોલ. ૧ હાં, ત્રીજે પવયણશું ગણે લેગસ સાત જે,
થેરે આયરિયાણું છત્રીસનો સહીં રે લોલ, હા રાણું પદ પાંચમે દસ લાંગરસ ઉદાર જે છઠ્ઠર ઉવજઝાયાણું પચવીસને સહી રે લોલ.