________________
આવ્યા નિહર બારણે, વરસિત ફલ સિદ્ધ સો વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતાં સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતાં, ભાવે જિનહર જુહારીએ, ફલ હોવે અનંત, તેહથી લહીયે સે ગુણે, જે પૂજે ભગવંત. ફલ ઘણે ફુલની માલ, પ્રભુ કઠે ઠરતાં પાર ન આવે ગીત નાદ કેરા ફલ ભણતાં. જિન પૂછ પૂજા કરે એ સુર ધૂપ તણું ધ્યાન, અક્ષત સાર તે અક્ષય સુખ, દિપે તનું રૂપ. નિર્મલ તન મન કરીએ, સુણતાં ઈમ જગીસ, નાટિક ભાવના ભાવતાં, પામે પદવીજ સાર. જિનહર ભકતે વલિ એ, પુજે પ્રકાસે, સુણ શ્રી ગુરૂ વયણ સાર, પુરવ ઋષિ ભાખે. ટાલવા આઠ કમને, જિનમંદિર જામ્યું ભેટી ચરણુ ભગવંતના, હવે નિર્મલ થાણ્યું. કીતિવિજય ઉવજઝાયને એ, વિનય કહે કર જોડ; સફલ હો મુજ વિનતિ, પ્રભુ સેવાના કેડ.
૪૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન. વદ્ધમાન જિનપતિ નમી, વર્ધમાન તપ નામ, ઓલી આંબિલની કરૂં, વદ્ધમાન પરિણામ
૧૨.
૧૪