________________
૩
એમ જાણીને સાહિબા એ, નેક નજર મેહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ (સુ)નજરથી, તે શું જે નવી હેય.
૪૩ પરમાત્માનું ચિત્યવંદન. (3) બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવષ્કાય; સત્તાવીસ ગુણ સાધુનાં, જપતાં શિવ સુખ થાય. અષ્ટોત્તર શત ગુણ મળીએ, એમ સમરે નવકાર ધીરવિમલ પંડિત તણે, નય પ્રણમે નિત સાર.
૪૪ દેહેરે જવાના ફલ વિષે ચૈત્યવંદન. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરો પુન્ય ભણું કરશું સફલ, જિન વચન ભલેરા, દેહેરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે. જાવા માંડયું એટલે એ, અમ તો ફલ જોય, ડગલું ભરતા જિન ભણી, દરામ તણો ફલ હોય. જાઈયું જિનહર ભણી, મારગ ચાલતા; હોવે દ્વાદશતણું, પુન્ય ભકતે ભાવંતા, અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામિતણું ભુવન, લહિએ એક માસ. જિનહર પાસે આવતાં એ, છમાસી ફલ સિદ્ધ