________________
૨૫
નરનારી નમસ્કૃત નિત્ય મુદા, પદ્માવતી ગાવતી ગીત સદા. ૩ સહનેંદ્રિય ગોપ યથા કમઠ, કમઠાસુર વારણ મુકતહડં. હઠ હેલિત કર્મ કૃતાંતબલ, બલધામ ધુરંધર પકજલ. ૪ જલજ વય પત્ર પ્રભાનિયન, નયનંદિત ભવ્ય નરેશ મનં; મનમન્મથ મહરૂહ વન્ડિસમ, સમતામય રત્નકરં પરમં. ૫ પરમાર્થ વિચાર સદા કુલ કુરુ મે જિનનાથ અલં; અલિની નલિનિનલિ નીલતનું, તનુતા પ્રભુ પાર્શ્વજિન સુઘનં.૬ ધન ધાન્યકરં કરૂણા પરમ પરમામૃત સિદ્ધિ મહાસુખદ; સુખદાયક નાયક સંતભવું, ભવભૂત પ્રભુ પાર્શ્વજિન શિવ૬, ૭
૪૧ પરમાત્માનું ચૈત્યવંદન. (૧) પરમેશ્વર પરમાતમા, પાવન પરમિ; જય જગગુરૂ દેવાધિદેવ, નયણે મેં દિ૬. અચલ અકલ અવિકાર સાર, કરૂણ રસ સિંધુ; જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કીમહી કન્યા ન જાય; રામ પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય. ૩ . કર પરમાત્માનું ચૈત્યવંદન. (૨) તુજ મૂરતિને નિરખવા, મુજ નયણું તરસે તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરશે. કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહે કિમ હવે સરશે.