________________
પ૭c
મલ્લિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસ નાણતો વિમલ દીક્ષા ઈમ ખટ થયા એ, સંપ્રતિ જિન કલ્યાણ તા.૨
ચાર નિક્ષેપે સ્થાપના એ, ચલ વિહ દેવ નિકાય તે ઉમુખ ચવિધિ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તો. ૩
ગૌમુખ યક્ષ ચકકેસરી એ, શાસનની રખવાલ તે; સુમતિ સંય સુવાસના એ, નય ધરી નેહ નિહાલતે.
પાંચમની સ્તુતિ શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર-એ દેશી. ધર્મ જિણુંદ પરમ પદ પાયા, સુવ્રતા નામે રાણી જાયા, સુર નર મનડે ભાયા; પણ ચાલીસ ધનુષની કાયા, પંચમી દિન તે ધ્યાને ધ્યાયા, તવ મેં નવનિધિ પાયા. ૧
નેમિ સુવિધિના જનમ કહીજ, અજિત અનંત સંભવ શિવ લીજે, દીક્ષા કુંથે રહી ચંદ્ર યવન સંભવ નાણ સુણજે,ત્રિ વીસીઈમ જાણજે,સહું જિનવર પ્રણમીજે ૨
પંચ પ્રકારે આગમ ભાખે, જિનવર ચંદ સુધારસ ચાખે, ભવિજન હૈયડે રાખે પંચ જ્ઞાન તણે વિધિ દાખે, પંચમી ગતિનો મારગ ભાખે, જેહથી સવી દુઃખ નાસે. ૩
જિન ભકિત પ્રાપ્તિ દેવી, ધર્મનાથ જિનપદ પ્રણમેવી, કિન્નર સુર સંસેવી; બોધિબીજ શુભદષ્ટિ લહેવી,શ્રી નવિમલ સદા મતિ દેવી, દુશમન વિન હરેવી.