________________
૫૦
ભવિક ચિત્ત વાસી; એ સમકિતતણે સાર છે મૂલગુ, અહ નિશ આગમ જ્ઞાન ને લગુ.
મનુજ સુર શાસન સાનિધ્ય કારકુ, શ્રી અશેકશિધા વિન ભય વાર; શીતલ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીર ગુરૂ સીસ નય વિમલ કવિ ઇમ કહે.
૪ અથ ત્રીજની સ્તુતિ. સંખેસર પાસજી પૂજીએ-એ દેશી શ્રેયાંસ જિણેસર શિવ ગયા, ત્રીજા દિને નિરમલ થયા એંશી ધનુ સેવનમય કાયા, ભવ ભવ તે સાહિબ જિનરાયા.
વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જન્મ જ્ઞાન જનુ જ્ઞાન ધના વર્તમાન કલ્યાણક પંચ થયા, જિન દિન નિત કરજો મયા ત્રણ તત્વ જિહાં કિણે ઉપદિશ્યો, તે પ્રવચન વયણાં ચિત્ત વસ્યાં ત્રણ ગુપ્તિ ગુપ્તા મુનિવરો, તે પ્રવચન વાંચે કૃતધરા. ૩
ઈશર સુર માનશી સુહંકરા, જે સમકિત દષ્ટિ સુરવરા કિરણ શુદ્ધ સમતિ તણી,નય લીલા હેજે અતિ ઘણી. ૪
; ચોથની સ્તુતિ, છે આવણ સુદ દિન પચમીએ-એ દેશી
સવાથસિદથી ચવિ એ, મરૂદેવી ઉયરે ઉપન્ન તે મુગલા ધર્મ શ્રીષભજી એ ચોથ તણે દિન ધન તે.૧