________________
૫૭૧
છદ્રની સ્તુતિ. શંખેશ્વર પાસજી પૂછયે–એ દેશી. શ્રી નેમિ જિસેસર લહે દીક્ષા, છઠ્ઠ દિવસે સુવિધિ ચરણ શિક્ષા એક કાલજ એક શશિકર ગારા, નિત સમરૂં જિમ જલધર મેરા. - પરાપ્રભુ શીતલ વીરજીના, શ્રેયાંસ જિર્ણદ લહે તિહાં ચવના વિમલ સુપાસ જ્ઞાન અડ હેઈ, કલ્યાણક સંપ્રતિ જિન જેઇ.
જિહાં જાણું ખટવિધ કાય તણું, ખટ વ્રત સંપદ મુનિરાય તણ, જે આગમ માંહે જાયે, તે અનોપમ ચિતમાં આણુએ,
જે સમક્તિ દષ્ટિ ભરિયાં, સંવેગ સુધારસ સેવીયા; નય વિમલ કહેતે અનુસરે, અનુભવ રસ સાથે પ્રીતિ ધરે.૪
સાતમની સ્તુતિ. ચંદ્ર પ્રભુ જિન જ્ઞાન પામ્યા, વળી લહ્યા ભવ પાર; મહસેન નૃપ કુલ કમલ દિનકર, લખમણ માત મલ્હાર, શશિ અંક શશી સમ ગૌર દેહે, જગત જિન શિણગાર સપ્તમી દીને તેહ નમતાં, હવે નિત્ય જયકાર. ૧
ધર્મ શાંતિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ વન જન્મ દો ચ્યવન શિવપદ, પામીયા દઈ ખાસ એમ વર્તમાન જિર્ણોદ કેરા, થયા સાત કલ્યાણ