SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ વીર મુકતે ગયાંથી નવશે, એંશી વરસે સિદ્ધાંત છે. ૨૦ શ્રી સમાવિજય શિષ્ય બુધ માણેક કહે, સાંભલો શ્રોતા સુજાણ (કલ્પસૂત્રની પુસ્તક રચના દેવાદિગણે કીધીજી)ચરમ જિણેસર તવ એ ચરિગે, મૂક્યું છ૬ વખાણ છે. ૨૧ ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય. ઢાળ આઠમી. દેશી ભમરાની. કાશી દેશ બનારસી, સુખકારી રે, અશ્વસેન રાજાન, પ્રભુ ઉપકારી પટરાણુ વામા સતી, સુત્રરૂપે રંભ સમાન. પ્ર. 1 ચૌદ વમ સુચિત ભલા, સુo જમ્યા પાસ કુમારામ પિષ વદિ દશમી દિને, સુત્ર સુર કરે ઉત્સવ સાર. પ્ર. ૨ દેહમાન નવ હાથનું, સુટ નીજ વરણ મને હાર પ્રક અનુક્રમે જોબન પામિયા, સુo પરણું પારવતી નાર. પ્ર૩ કમઠ તણે મદ ગાલી, સુ૦ કાઢી જલતે નાગ; પ્ર. નવકાર સુણાવી તે કિય, સુહ ધરણરાય મહાભાગ. પ્ર. ૪ પિષ વદી એકાદશી, સુo ત્રત લેઈ વિચરે સ્વામ; પ્રય વડીલે કાઉસ્સગે રહ્યા, સુત્ર મેઘમાલી સુર તા. પ્ર. ૫ કરે ઉપસર્ગ જલવૃષ્ટિને, સુત્ર આવ્યું નાસિકા નીર પ્રક ચૂક્યા નહિ પ્રભુ ધ્યાનથી, સુત્ર સમરથ સાહસ ધીર. પ્ર. ૬ ચૈત્ર વદ ચોથને દિને, સુ પામ્યા કેવલ નાણુ પ્ર. ચઉવહસંધ થાપી કરી,સુ આવ્યા સમેતગિરિ ઠાણ, પ્ર. ૭
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy