________________
૧૩૫
પાળી આયુ શા વનું, સુ॰ પહેાતા મુકિત મહંત, પ્ર૦ આવણુ શુદ્ધિ દિન અષ્ટમી, ૩૦ કીધા ક્રમના અંત. પ્ર૦૮ પાસ વીરને આંતરૂ, સુ॰ વર્ષે અઢીશે જાણુ; પ્ર કહે માણુક જિન દાસને, સુ॰ કીજે ટાઢિ કલ્યાણુ, ૫૦
સપ્તમ વ્યાખ્યાન સઝાય.
તાળ નવમી.
હા મતવાલે સાજના-એ દેશી.
ચૌરીપુર સમુદ્રત્રિજય ધરે, શિવા દેવી કૂખે, સાશ ૨૬ કાર્તિક વદી બારસ ને, અવતર્યાં નેમ કુમારા રે, જયા જયા જિન બાવીશમા. ૧
ચૌદ સ્વમ રાણીએ પેખિયાં, કરવા સ્વમ તણા વિચારરે, શ્રાવણ શુદિ દિન પંચમી, પ્રભુ જન્મ હુએ જયકારરે, જ૦૨ સુરગિરિ ઉત્સવ સુર કરે, જિનચંદ્ર કલા જિમ વાધે ૨૬ એક દિન રમતાં રગમાં, હિર આયુધ સધલાં સાધે રે. જ૦ ૩ ખબર સુણી હરિ શકિયા, પ્રભુ લઘુ વય થકી બ્રહ્મચારી રે; બલવંત જાણી જિનને, વિવાહ મનાવે મુરારી રે. જ૦ જાન લેઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તેારણુ ખાર ૐ; ઉગ્રસેન ઘર આંગણે, તવ સુણીયા પશુ પાકાર રે. જ૦૫ કરૂણાનિધિ રથ ફેરબ્યા, નવિ માન્યા કહેણુ કહના રે રાજુલને ખટકે ધણુ, નવ ભવનેા સ્નેહ છે જેહ ના રે,જ૦ ૬ દાન દેઇ સચમ લિયેા, શ્રાત્રણ છઠ્ઠ અનુઆલી રે;