________________
પર૫
ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે; કુંકુમ ચંદન ગહુઅલી, મોતિયે ચાક પૂરાવે રે, ૫૦ ૮
રૂપા મહરે પ્રભાવના, કરિયે તવ સુખકારી રે શ્રી ક્ષમા વિજયકવિ રાયને, બુધ માણકવિજયજયકારી રે ૫૦૯ પ્રથમ વ્યાખ્યાન દ્વિતીય સક્ઝાય.
ઢાલ બીજી. (એ છીંડી કિહાં રાખી–એ દેશી.) પહેલે દિન બહુ આદર આણી, કલ્પસર ઘર શાહ કુસુમ વસ્ત્ર કેસરશું પૂછ, રાતિજગે લિયે લાહોરે, પ્રાણ, કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સાધે ભવિજન કલ્પસૂત્ર આરાધો.
પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પૂછ ગુરૂ નવ અંગે વાજિંત્રવા જતાં મંગલ ગાવતાં ગહેલી દિયે મન રગેરે પ્રા૨
મન વચ કાય એ ત્રિકરણ શહે, શ્રીજિનશાસન માટે સુવિહિત સાધુતણે મુખ સુણિયે, ઉત્તમ સુર ઉમાહી રે. પ્રા.૩
ગિરિમાંહે જિમ મેરૂ વડે ગિરિ, મંત્રમાણે નવકાર; વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાંહે ક૯૫ સાર છે. પ્રા૦૪ - નવમા પૂર્વનું દશા શ્રત, અધ્યયન આઠમું જેહ, ચૌદ પૂર્વધર શ્રીમદ્રબાહુ, ઉદ્ધયું શ્રીકા એહ રે, પ્રા૦ ૫
પહેલા મુનિ દશ ક૯૫ વખાણે, ક્ષેત્ર ગુણ કહ્યા તે વતીય રસાયન સરિખું એ સૂત્ર, પૂરવમાં નહિ ફેરરે. પ્રા૦૬