________________
નવશે વાણું વરસે વીરથી, સદા કલ્પ વખાણ ધુવસેન રાજા પુત્રની આરતી, આનંદ પર મંડાણ. પ્રાથ૭
અઠ્ઠમ તપ મહિમા ઉપર, નાગકેતુ દષ્ટાંત, એ તે પીઠિકા હવે સૂર વાંચના, વીરચરિત્ર સુણો સંત રે. પ્રા. ૮
જબૂદ્વીપમાં દક્ષિણ ભારત, માડણ કુંડ સુઠામ, આષાઢ શુદિ છઠે ચવિયા, સુરલોકથી અભિરામ રે. પ્રા૦૯
રૂષભદત્ત ઘરે દેવાનંદા, કુખે અવતરિયા સ્વામી, ચૌદ સુપન દેખી મન હરખી,પિયુ આમલ કહી તામરેખા ૧૦
સુપન અર્થ કહ્યો સુન હશે, એહવે ઇંદ્ર આલોચે બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી, બેઠા સુર લોકશેરે. પ્રા૦૧૧
ઇંદ્ર સ્તવી ઉલટ આણી, પૂરણ પ્રથમ વખાણ સેવકુમાર કથાથી સામે, કહે બુધ માણક જાણી રે, મા ૧૨
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય. . - ઢાળ ત્રીજી.
પ્રથમ ગવાતાતણે ભવે જીએ દેશી. ઇંદ્ર વિચાર ચિત્તમાં છે, એ તે અરિજ વાત; નીચ કુલે માવ્યા કદી છ, ઉત્તમ પુરૂષ અવદાતસુગુણ નર, જુઓ જુઓ કર્મ પ્રધાન કર્મ સમય બલવાન, સુ. ૧
આવે તે જમે નહી જ, જિન વક્રી હરિ રામ; * ઉભગ રાજન લે છે, આ ઉતમ કામ. સુ. ૨