________________
એમ જાણું દયા પાલ, મનમાંહે કરૂણા આણ રૂડા રાજા. સમય સુંદર એમ વિતવે, દયાથી સુખ નિવણ રૂડા રાજા. ધન્ય
૭૪ પ્રથમ વ્યાખ્યાન પ્રથમ સજઝાય,
હાલ પહેલી. પર્વ પmષણ આવિયાં, આનંદ અંગે ન માય રે, ઘર ઘર ઉત્સવ અતિ ઘણું, શ્રી સંઘ આવીને જાય રે. પર્વ પષણ આવિયાં.
જીવ અમારી પલાવિયે, કીજિયે વત પચ્ચખાણ રે, ભાવ ધરી ગુરૂ વદિયે, સુણિયે સૂગ વખાણ રે. ૫૦ ૨
આઠ દિવસ એમ પાલિયે, આરબને પરિહારો રે, નાવણ ઘવણ ખંડણ, લેપણ પીસણ વાર છે. પર્વ. ૩
શક્તિ હોય તે પચ્ચખીયે, અઢાયે અતિ સારે છે પરમ શક્તિ પ્રીતિ લાવીયે, સાધુને ચાર આહારો રે. ૫૦૪
ગાય સોહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે, પકવાને કરી પોષિ, પારણે સાહામિ મન પ્રીત રે. ૫૦ ૫
સત્તર ભેદી પૂજા ચી, પૂજિયે શ્રી જિનરાય રે; આગલ ભાવના ભાવિયે, પાતક મલ જોવાય છે. ૫૦ ૬
લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણું માંડી રે, શીર વિલેપન કીજિયે, આલસ અંગથી છડી રે. ૫. ૭