________________
રાજા, મેઘરથ પ્રયા સાજ કરી, સુર પહોતે નિજ હાય રૂડા રાજા. ધન્યા
- ૧૩, સંયમ લયો મેઘરથ રાય, લાખ પૂરવનું આયા રૂડા રાજા વીશસ્થાનક વિધે સેવિયાં, તીથ કર ગોત્ર બંધાય, રૂડા રાજા. ધન્ય
૧૪ ઇગ્યારમે ભવે શ્રી શાંતિ, પિતા સરથ સિદ્ધ રૂડા રાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિવસે સુર બજ રૂડા રાજા. ધન્ય
૧૫. એક પારેવા દયાથકી, બે પદવી પામ્યા નરિંદ, રૂડા રાજ. પાંચમા ચક્રવર્તિ જાણિયે, શોલમા શાંતિજિર્ણ રૂડા રાજા. ધન્ય
બારમે ભવે શ્રી શાંતિજી, અચિરા કૂખે અવતાર રૂડા રાજા. દીક્ષા લેઈને કેવલ વર્યા, પહેતા મુગતિ મેજર રૂડા રાજા. ધન્ય
- ૧૭ ત્રીજે ભવેશિવસુખ લધા,પામ્યા અનતુ જ્ઞાન રૂડા રોજ તીય કર પદવી નહી, લાખ વર્ષ આયુ જાણ, રૂડારાજા.ધ૧૮
દયાથકી નવનિધિ હોવે, દયા તે સુખની ખાણ રૂડારા ભાવ અનંતની એ સગી, હયાતે માતા જાણ રૂડા રાજ, ધ૦૧૯
ગજ ભવે થશલો રાખિયે મેઘકુમાર ગુણ જાણ રૂઠા રાજા શ્રેણિકરાય સુત સુખ લલાં, પહાતા અનુઘર વિમાન રૂા રાજ. ધન્ય