________________
૫૭
૫૯ મનને શિખામણની સઝાય, કેસી વિધેિ સમજાવું હો ના, તને કીસી વિષે સમજાવું. હાથીજી હોય તો એ પકડ મંગાવું, ઝાંઝર પાએ જડાવું કર માહાવતને સાથે બેઠાવું તે, અંકસ દેઈ સમજાવું હો મન્ના. તને - ઘોડજી હોય તે મેં જિત કરાવું, કરડી લગામ દેવરાવું, કરી અસવારીને ફેરણ લાગું તે, નવ નવા ખેલ ખેલાવું હો મન્ના. ત. - સેનુજી હોય તો મે ચુંગી મૂકાવું, કરડે તાપ તપાવું લેઇ પુકસણને ફુકણ લાગુ તે, પાણું ક્યું પિંગલાવું હો મન્ના ત - લેહૂંજી હોય તો મેં એરણ મંડાવું, દોય દય ધમણ ધમાવું માર ઘણા ઘમસાણ ઉડાવું તો, જંતર તાર કઢાવું હો મના. ત. - જ્ઞાનીજી હોય તો મેં જ્ઞાન બતાવું, અંતર વિણા બજાવું રૂપચંદ કહે નાથ નિરજન, તિશું જાતિ મિલાવું. હો મન્ના. ત.
. ૬૦ સિદ્ધની સઝાય. - - શ્રી ગૌતમ પૃછા કરે, વિનય કરી શીષ નમાય, હો પ્રભુજી, અવિચલ થાનિક મેં સુણ, કૃપા કરી મય બતાય. પ્રભુ શિવપુર નગર સોહામણે...
૧