________________
૫૦૬
કણે કમેં જીવ એકેંદ્રમાંકણે કમેં પચેંદ્રીમાં જાય.સ્વામી.૧૨ પાંચ ઇંદ્રી વશ નવી કરી, તેણે કમે એકંદ્રામાં હોય ગૌતમ પાંચ ઈદ્રી વશ જેણેકરી, તેણે કમેં પચેંદ્રીમાં જાય. ગૌતમ ૧૩
કેણે કમેં જીવ ડાબ દુભમેં, કેણે કમે થોડેરા સંસાર; હો સ્વામી, જે જીવ મેહ મચ્છર કરે, તેણે કમે સંસાર હરત. ગૌતમ
- ૧૪ જે જીવ સતિષ પામીયા, તેણે કમેં ડેરો સંસાર ગૌતમ, કેણે કમેં જીવડા નીચ કુલે, કણે કમેં ઉંચ કુલ હોય. સ્વામી
૧૫ દાન દીયા અણસુઝતા, તેણે કમેં નીચ કુલ હોય,ગૌતમ, દાન દીધા સુપાત્રને, તેણે કમેં ઉંચકુલ હોય. ગૌતમ. ૧૬ . કેણે કમેં જીવડા નરકમાં, કેણે કમેં સ્વર્ગ વિમાન હવામી. જે જીવ લેભે વ્યાપી, તેણે કમેં નરકમાં જાય. ગૌતમ૦૧૭ આ દાન શીયલ તપ ભાવના,તેણે કમેં સ્વર્ગ વિમાન,ગૌતમ, રાજગૃહી પ્રભુ આવીયા, શ્રેણિક વંદવા જાય. ગૌતમ ૧૮ . ચેલણા કરે અતિ ગુહલી, હરડે, હરખ ન માય, ગૌતમ ગૌતમ કેવલ માગીયે, દી તે વીર વધમાન સ્વામીજી. ૧૯ એણે મેહે કેવલ ન પામી, મોહે ન હોએ નિર્વાણ, ગૌતમ, રૂ૫ વિજય ગુરૂ ઇણી પેરે, ભાખે શ્રીભગવંત. ગૌતમ. ૨૦ જે નર ભણે જે સાંભલે, તસ ઘર મંગલ માલ હ. ગૌતમ ૨૧