________________
૫૦૫
પર ઘર ભાંગે ને પર દમે, તેણે કમેં નિધન હોય, ગૌતમ, થાપણુ મસો જે કરે, તેણે કમે નિવેશી હેાય. ગૌતમ... ૨
કણેકમે વેશ્યાને વિધવા, કણે કમેનપુંસક હેયરવામી, દુર્ગછા કરે જિનધર્મની, તેણે કમે વેશ્યા હોય. ગૌતમ ૩
શીયલ બંને ભોગ ભોગવે તેણે કમૅવિધવા હેય,ગૌતમ, વેશ્યાને સંગ જ કરે, તેણે કમેં નપુંસક હોય. ગૌતમ૪
કેણે કમે ગર્ભથી ગલી જાઓ કેણે કમેં પીઠી ભર્યા જાય, સ્વામી, વાડી વેડે કુણ મોગર, તેણે કમે ગર્ભથી જાય.ગૌતમ ૫ ફુલ વિંધીને કર્મ બાંધીયા,તેણે કમે પીઠી ભર્યા જાય,ગૌતમ, કણેકમેં ઠુંઠા ને પાંગુલા, કેણે કમેં જાતિ અંધ હોય.સ્વામી. ૬ આંખો કાપે પરજીવની, તેણે કમેં પાંગુલા હોય, ગૌતમ, વધ કરે પરજીવને, તેણે કમે જાતિ અંધ હોય. ગૌતમ. ૭ કેણે કમે શેક ઉપજે, કેણે કમે કલંક ચડંત સ્વામી વેરે વંચે જે કરે, તેણે કમેં શોક ઉપજે. ગૌતમ ૮ જૂઠી સાખ ભરી કર્મ બાંધીયા, તેણે કમે કલંક ચડંત ગૌતમ કેણે કમેં વિષધર ઉપજે, કેણે કમેં જી હીણ હાય.વામી ૯ રીસ ભર્યા મરે અણબોલીયા,તેણે કર્મ વિષધર હોય,ગૌતમ, જે જીવ રાગે વાંછીયા, તેણે કમેં વિષધર હોય. ગૌતમ ૧૦ કણે કમેં જીન નિગોદમાં, કેણે કમેન તિર્યંચમાં જાય સ્વામી જે જીવ મેહ વ્યાપીયા, તેણે કમેનિગોદમાં જાય. ગૌતમ ૧૧ જે જીવ માયામાં વ્યાપીયા, તેણે કમેં તિર્યંચમાં જાય,ગૌતમ,