________________
૫૯૮
આઠ કરમ અલગાં કરી, સાર્યા અંતિમ કામ; પ્રભુજી, છુટયા સંસારના દુઃખ થકી, એને રહેવાને કુણ ઠામ. પ્રભુજી. શિ.
વીર કહે ઉર્વ લેકમાં, મુગતિશિલા એણે ઠામહો ગૌતમ, વર્ગ છવીસન ઉપરે, તેહના બારે નામ હો ગૌતમ. શિ૦૩
લાખપિતાલીસ જોયણે, લાંબી પોહલી જાણો.ગૌતમ આઠ જે જન જાડી વચ્ચે, છેડે પાતલિ તંત હો. ગૌતમ. ૪ ઉજવલ હાર મોતી તણો ગાય દુધ શંખ વખાણ હે ગૌતમ, એહથી ઉજલી અતિ ઘણી, સમચોરસ સંસ્થાના હે ગૌશિ૦૫ અજુન સોનામય દીપતી, ગઠારી મઠારી જાણ હે ગૌતમ સ્ફટિક રતન વચ્ચે નિર્મલી, સુહલી અત્યંત વખાણ છે. ગૌતમ શિ. સિદ્ધ શિલા એલંગી ગયા,અર્ધ રહ્યા છે વિરાજ હો ગૌતમ, અલેકે શું જઈ અડા, સર્યા અંતિમકાજ હો.ગૌતમ શિ૦૦ જિહાં જનમ નહી મરણ નહિ નહિ જરા નહિ રોગહગૌતમ શત્રુ નહિ મિત્ર નહિ, નહિ સંગ વિયેગ, હો ગૌતમ.શિ૮ ભૂખ નહિ તૃષા નહિ, નહિ હરખ નહિ શે હો ગૌતમ કર્મ નહિ કાયા નહિ, નહિ વિષયા રસ ભેગ હો. શિ. ૯ શબ્દ રૂપ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌતમ, બેલે નહિ ચાલે નહિ, મીનજિહાં નહિ ખેદ હો ગૌશિશ ગામનગર તિહાંકે નહિ નહિ. વસ્તિ નહીં ઉજડ હોગૌતમ