________________
કુળવતી રહેતી નિશ દિને, તુજ મુખ સામું નિરખતી રે. હ૦૫
રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વયણ કદી નવિ લપોરે અવગુણ પાખેએ નારીશું, કહેને શા માટે કોર્પોરે.હ૦૬
એ દુઃખ ખખ્યું જાશે નહિ, પણ જેર નહિ તુજ કેડે રે, જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે. હ૦૭
દોહા. બરીશે નારી મળી, કહે પિયુને સુવિચાર વય લઘુતા રૂપે ભલા, શો સંયમને ભાર. ૧ વ્રત છે કરવત સારિખાં, મન છે પવન સમાન; બાવીશે પરિસહ સહે, વચન અમારે માન. ૨ મયગળ દંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; કરમ સુભટ દૂર કરી, પહોંચવું શિવપુર ઠાય. ૩
ઢાળ સાતમી. ઘરે આવે છે આંબે મેરી-એ દેશી.
અનુમતિ દીધી માયે રેવંતાં, તુજને થાઓ દોડ કલ્યાણ રે; સફળ થાઓ તુજ આશડી, સંયમ ચઢજે સુપ્રમાણ છે. અનુ
કમર તણું વંછિત ફળ્યાં, હળે નિજ ચિત્ત મઝાર આવ્યો ગુરૂ પાસે ઊમો, સાથે પરિવાર અપાર રે. અ૨
સદગુરૂનાં ચરણ કમળ નમી,ભાંખે કર જોડી કુમાર રે, પ્રહણ સમ ગુરૂ મુજ ભણી, સંસાર સમુદ્રથી તારે. અ૩