SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ દોહા. ૧ કુમર કહે જનની સુા, મુનિ ચક્રી બળદેવ; સચમથી સુખ પામિયા, તે સુણ સુખો હેવ. અર્જુનમાળી ઉદ્ભર્યાં, દૃઢ પ્રહારી સાય; પ્રદેશી વળી હિશે, માત સુણાવું તેાય. સમદષ્ટિ હુએ સમકિતી, સંચમ સુર સુખ લીન; કે તર્યાં વળી તારશે, મુજ મન હુએ પ્રવીત. ૩ એકજ અંગજ મારે, તું પણ આદરે એમ; કિમ આપુ હું અનુમતિ, સ્નેહ તૂટે કડે કેમ. ઢાળ છઠ્ઠી. ૨ લાલ રંગાવા વરનાં માળીયાં-એ દેશી. હવે કુમર ઇશ્યું મન ચિ ંતવે, તે મુજને કાઇ નાપે શિક્ષા રે, જો જાઊં છું વિણ અનુમતે,તે ગુરૂ પણ ન ઢીયે દીક્ષારે ૦૧ નિજ હાથે કેશ લેાચન છીયેા, ભલેા વેષ જિતના સીધા રે; ગુઝાવાસ તન્મ્યા સયમ ભજ્યો, નિજ મન માન્યો તેમ કીધા રે. ૪૦ ૧ ભદ્રા દેખી મન ચિતવે, એ તા વેષ લેને બેડે ૨૬ અહને રાખ્યાં હવે શું હવે,જમીયે મીડા ભણી એડા રે,હ ૦૩ વચ્છ સાંભળ તેં એ શું કીયો,મુજ આશ લતા ઉન્મૂળીરે; તુજ તુખ દેખીસુખ પામતી, ઈ જાય છે દુઃખની શૂળી રૃ.૯૦૪ તુજ નારી બત્રીશે બાપડી,અબળા ને જોવનવતી રે;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy